સંમતિથી જાતિય સંબંધ બાંધવાની ઉંમર ૧૮ થી
ઘટાડી ૧૬ વર્ષ કરવા માટેનું બીલ સરકાર લાવી રહી છે. શારીરીક રીતે સક્ષમ
સ્ત્રી-પુરુષો ,સંમતિથી જાતિય સંબંધ બાંધે એના માટે કાયદાની પાબંદી ના હોવી
જોઇએ.વ્યાજબી વાત ને ગેરર્વ્યાજબી કાયદાઓ થી રોકવાથી આવા ગુનાઓ ના તોડ
કરવાની પ્રવુત્તી વધતી હોય છે.જેથી, આ ઉંમર આજના જમાના પ્રમાણે નીચે લાવવી
સારી રહેશે.બિજું કે, લોકોમાં એવો રોષ છે કે, શું આપણા બાળકો માટેના કાયદા
વાલીઓ ને પુછવાની જગ્યાએ સાંસદો ને પુછવાનું. વાત વ્યાજબી છે.પણ, શું
નાગરીકોને પુછવાથી, દરેક નાગરીક ઇમાનદારીથી, દોહરાપન સિવાય ,સાચો અભિપ્રાય
આપસે કે ખાલી આડંબરયુક્ત જવાબ આપશે.શુ આના કરતાં ૧૪ થી ૧૮ વર્ષના યુવાનોનો જ
અભિપ્રાય લેવો વ્યાજબી ના ગણી શકાય?.........ઇમાનદારીથી,આડંબર , દોહરાપન સિવાય ,સાચો અભિપ્રાય જ આપશો.
No comments:
Post a Comment